હુ સાચો ભારતીય છુ, હુ વિપક્ષના ભારત બંધના એલાન તા.૨૮ / ૧૧ / ૨૦૧૬ સંપુર્ણ બહિષ્કાર કરૂ છુ અને માનનીય શ્રી નરેન્દ્ર મોદીના નોટબંધી ના અમલને મારો સંપૂર્ણ ટેકો જાહેર કરૂ છુ, વડાપ્રધાને આપેલા ૫૦ દિવસ ની મુદત તો શુ પરંતુ ૧૦૦ દિવસ ની નાણાભીડ ની તકલીફ ઉઠાવવા પણ હુ તૈયાર છુ.જો તમે સાચા ભારતીય હોવ તો આ મેસેજ દરેક ગૃપમાં આગળ મોકલી આપણી દેશ પ્રત્યે ની ફરજ અદા કરો તમામ દેશવાસીઓ ને ખબર પડવી જોઈએ કે આજે દેશ આખો નરેન્દ્ર મોદીને ખભે ખભો મિલાવીને ઉભો છે
sendo traduzido, aguarde..